લગ્ન ની તૈયારી માટેની સંપૂર્ણ યાદી - Wedding Checklist
માત્ર ₹99 માં મેળવો ગુજરાતી લગ્નો માટેની સ્પેશિયલ વેડિંગ ચેકલિસ્ટ!
હવે લગ્નની દોડધામમાં કોઈ પણ જરૂરી વસ્તુ ભુલાશે નહિ – તમામ નાની-મોટી વિગતો એક જ જગ્યાએ સચવાયેલી રહેશે.
PDF ની સાથે Excel ફાઈલ પણ મળશે! જેને તમારા રિવાજ મુજબ ફેરફાર કરી શકશો અને મહેમાનોને WhatsApp પર લગ્ન કંકોત્રી મોકલવાનું પણ સરળ રહેશે!
📄 વધુ સરળ ઉપયોગ માટે તમે આ PDF ની પ્રિન્ટ (Print) પણ કઢાવી શકો છો.
📦 આ ચેકલિસ્ટમાં તમને શું શું મળશે?
- 👥 કુટુંબ અને મિત્રો વચ્ચે કામગીરી અને જવાબદારીની વહેંચણીનું પત્રક.
- 📅 ગણેશ સ્થાપનથી લઈને રિસેપ્શન સુધીના તમામ પ્રસંગોનું સમયપત્રક.
- 📝 કંકોત્રી વિતરણ માટેની વિગતવાર અતિથિ યાદી (ગેસ્ટ લિસ્ટ).
- 🤝 વિવિધ સેવાઓ (મહારાજ, મંડપ, ફોટોગ્રાફર વગેરે) ના બુકિંગ અને એડવાન્સ ચુકવણીની નોંધ.
- 💰 આવક (ચાંલ્લો) અને તમામ પ્રકારના ખર્ચનું સંપૂર્ણ અંદાજપત્રક (બજેટ).
- 🎁 મોસાળ પક્ષ તરફથી મામેરાની વિગત તથા લગ્નમાં મળેલ ભેટ-સોગાદોની નોંધ.
- 👔 મહેમાનો માટે પહેરામણી અને શીખ વ્યવહારની સંપૂર્ણ નોંધ.
- 🥥 ગણેશ સ્થાપન અને ગ્રહ શાંતિ જેવી પૂજા-વિધિ માટેની જરૂરી સામગ્રીની યાદી.
- 🍅 રસોડા માટે અનાજ, મસાલા, શાકભાજી અને વાસણો સહિતની સામગ્રીની યાદી.
- 🍽️ ભોજન સમારંભનું આયોજન અને વાનગીઓ (મેનુ) ની યાદી.
- 🏠 જાનના ઉતારા અને બંને પક્ષે થતા પરંપરાગત વ્યવહારની નોંધ.
- 💡 લગ્ન પ્રસંગને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો (માર્ગદર્શિકા).
💯 5000 થી વધુ ગુજરાતી પરિવારોએ આ ચેકલિસ્ટનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.
🔒 100% સુરક્ષિત પેમેન્ટ ગેટવે (Secure Payment) દ્વારા વિશ્વસનીય ખરીદી.
✨ આજે જ ખરીદી કરો અને તમારા લગ્નના આયોજનને બનાવો ટેન્શન-ફ્રી!
✨ પેમેન્ટ પૂર્ણ થતાં જ તુરંત PDF ડાઉનલોડ કરો.